ફેસબુક સ્કેડ્યુલ બલ્ક પોસ્ટર

અમને થોડાક વપરાશકર્તાઓ એ જાણ કરી કે તેમને ફેસબુક દ્વારા થોડાક સમય માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે. જોકે બીજા બધા વપરાશકર્તાઓ આ ટૂલ સરળતા થી વાપરી રહ્યા છે. જો તમે ફેસબુક દ્વારા વારંવાર બ્લોક થઈ રહા હોવ તો તમારે spintax વાપરવું જરૂરી છે. તો ચાલો હવે જાણીએ કે spintax શું છે અને એનો વપરાશ કઈ રીતે કરવો.

Spintax શું છે?

Spintax એટલે એક જ વસ્તુ ને અલગ અલગ રીતે લખવી કે કમ્પ્યુટર દ્વારા ડીટેકટ ના થઈ શકે.

Spintax ને કેમ વાપરવુ?

Spintax નો વપરાશ આપણે એક ઉદાહરણ લઈ ને સમજીશુ.

{હેલ્લો તમે કેમ છો|કેમ છો તમે|શું હાલચાલ છે} ?

જો તમે આવી રીતે ટૂલ ના ટેક્સ્ટ બોક્ષ માં લખો તો જયારે પેહલી વાર પોસ્ટ થાઈ ત્યારે હેલ્લો તમે કેમ છો? પોસ્ટ થાઇ, બીજી વાર કેમ છો તમે? પોસ્ટ થાઇ, ત્રીજી વાર શું હાલચાલ છે? પોસ્ટ થાઇ.

તમે ગમે એટલા અલગ અલગ પોસ્ટ કરી શકો.